મિસ વર્લ્ડ 2025 સ્પર્ધામાંથી મિસ ઈંગ્લેન્ડ મિલા મેગીની વિવાદાસ્પદ એક્ઝિટ
મિસ વર્લ્ડ 2025 સ્પર્ધામાંથી મિસ ઈંગ્લેન્ડ મિલા મેગીની વિવાદાસ્પદ એક્ઝિટ
Blog Article
ભારતમાં યોજાઇ રહેલી મિસ વર્લ્ડ 2025 સ્પર્ધામાંથી મિસ ઈંગ્લેન્ડ મિલા મેગી અધવચ્ચેથી ખસી ગઈ હતી. આયોજકોએ દાવો કર્યો હતો કે માતાના સ્વાસ્થ્યને લગતી કથિત કૌટુંબિક કટોકટીને કારણે તેને અધવચ્ચેથી આ વૈશ્વિક સૌંદર્ય સ્પર્ધામાં છોડી દીધી હતી તેની જગ્યાએ હવે મિસ ઇંગ્લેન્ડની ફર્સ્ટ રનર-અપ ચાર્લોટ ગ્રાન્ટે તેના દેશનું પ્રતિનિધિત્વ કરશે.
Report this page